Congratulations

તા. ૨૯-૦૯-૨૦૨૬ નાં રોજ વર્ષ ૨૦૨૬-૨૭ દરમ્યાન સૌરાષ્ટ્ર યુનીવર્સીટી આંતર કોલેજ બાસ્કેટબોલ (બહેનો) સ્પર્ધાનું આયોજન 

શ્રી એન.એમ. વિરાણી સાયન્સ કોલેજ દ્વારા કરવામાં આવેલ હતું. સદર સ્પર્ધામાં આપણી કોલેજની કુલ- ૧૨ વિધાર્થીઓએ ભાગ લઇ ઉત્કૃષ્ટ દેખાવ કરતા, આપણી કોલેજની ટીમ રનર્સઅપ થયેલ હતી. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિધાર્થીનીઓને આ ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ખુબ ખુબ અભિનંદન.